કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ધો.12 સાયન્સનાં ગુજકેટનાં પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવતી “મોડર્ન સ્કૂલ”

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી 12 સાયન્સની ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજકેટની પરીક્ષાના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વાંકાનેર ટોપ-૧૦માં મોડર્ન સ્કૂલના ૭-૭ વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે. ….ગુજકેટમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 વિદ્યાર્થીઓ…. જેમા સૌથી વધુ…

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે. 5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી…

ધમલપર: દાદુપીરનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી. ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા.…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર

સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો (આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે…

ગોલ્ડ મેડલ વિજેતા બે વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ…

સરલ એપ અભિયાન અંતર્ગત કાર્યક્રમ

ગરાસિયા ર્બોન્ડિંગ ખાતે સરલ એપ ડાઉનલોડ કરી આ અભિયાનની શરૂઆત વાંકાનેર : ગરાસિયા ર્બોન્ડિંગ, ભાજપ કાર્યાલય ખાતે સરલ એપ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા યુવા મોરચા પ્રભારી હર્ષિતભાઇ કાવર તેમજ જિલ્લા યુવા મોરચા મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-2

વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’ કોટડાની ઘણી વ્યક્તિઓએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપેલું છે બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર…

હાઇકોર્ટે પાલીકાને સુપરસીડ કરવાના હુકમને માન્ય ગણ્યો

ભ્રષ્ટાચાર થયાને મુદ્દે રાજ્ય સરકારે સુપરસીડ કરેલ: હવે ચૂંટણી આવશે કે શું ? વાંકાનેર: વાંકાનેર નગરપાલીકાને રાજયના શહેરી વિકાસ વિભાગે મોટી રકમનો ભ્રષ્ટાચાર થયાને મામલે સુપરસીડ કરેલ. આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટેમાં ૧૨૭૯૫-૨૦૨૨ એસસીએ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!