પાલિકા સભ્યને કેટલી ગ્રાન્ટ? ક્યા કામ કરવાના?
વાંકાનેર: સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે…નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ…