દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે
અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…