કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

પગાર વિના શિક્ષકોની દિવાળી નહીં બગડે

વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના…

તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમખશ્રીએ પોતે ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા દર્શાવતા મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભામાં (૧) જિજ્ઞાસાબેન મેર (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ…

પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારકાધીશને ધ્વજારોપણ

‘જીવણ જગાવે ઠાકર જાગ્યો’ આલ્બમ લોન્ચ થાન, વાંકાનેર, મોરબી, મકનસર, રાજકોટ અને આજુબાજુના ગામડાંઓના વડીલો માટે બસોનુ આયોજન વાંકાનેર તા.૨૭ ના રોજ સૌરાષ્ટ્ર મા વસતા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારીકાધીશ મંદીરે ઘજારોહણ ઉત્સવ આયોજન થયુ હતુ જે ઐતિહાસીક અને…

ભાજપ, કોંગ્રેસ, આપ અને વાંકાનેરનું રાજકારણ

ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 52.50 %, કોંગ્રેસને 27.28% અને આપને 12.92 % મળેલ મતો સાથે ગુજરાતમાં અનુક્રમે 156, 17 અને 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જીતવા માટે જો ત્રિપાંખીયો જંગ હોય તો 35 થી 40 % મત મળવા જરૂરી હોય છે.…

ફૈઝ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે ધમાકા ઓફર

બે દિવસ રાહ જુઓ આવી રહી છે આકર્ષક ઓફર ફ્રીઝ, વોશિંગ મશીન, એ.સી. તથા કુલર વગેરે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટે   મંજુરભાઈ બાદી મો: 99746 93816 ઇબ્રાહિમભાઈ બાદી મો: 98338 44149

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી: શસ્ત્રોપૂજન

વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું…

રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી

વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!