પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ
મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ.…