શાંતિપૂર્ણ મતદાન કરવા ક્ષત્રિયોને અપીલ
રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે…