શૈક્ષિક મહાસંઘ દ્વારા તા.પંચા.ના હોદેદારોનું સન્માન
શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે સહકારની હૈયાધારણ અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન…