કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

પાલિકામાં 13 બિનહરીફ: 15 બેઠક માટે ચૂંટણી

વાંકાનેર: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આજે છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચાતા 13 ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે. જેમના નામ નીચે મુજબ છે જેમાં 1 કોંગ્રેસના, 1 બસપાના અને 11 ભાજપના છે…. બિનહરીફ વોર્ડ નંબર: એક 1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા…

હવે પાલિકા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં?

વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મની ચકાસણી હતી, જેમાં નીચે મુજબના ઉમેદવારોના ફોર્મ ડમી અને અન્ય કારણોસર રદ થયા છે વોર્ડ: એક ના તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે, વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા ઉમેદવારને બે કરતા વધુ સંતાન હોવાથી રદ…

નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોના ફોર્મ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે… નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી…

પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કરાયા

ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર વાંકાનેર: અહીંની નગરપાલિકાની મધ્યસત્રી ચૂંટણીના વોર્ડ 4 સિવાય ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેની યાદી નીચે મુજબ છે….વોર્ડ: 1 (1) શ્રી શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર (2) શ્રી રીનાબેન બ્રિજેશભાઈ વરીયા (3) શ્રી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા…

પાલિકા ચૂંટણી: વાંકાનેરમાં ભાજપ કોની ટિકિટ કાપશે?

વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60 થી વધુ વય હશે અને બે ટર્મથી…

વાલાસણ શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા પતાકડા: રજનું ગજ

કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા: પોલીસ તંત્ર વાંકાનેર: દૈનિક અખબારમાં પ્રગટ થયેલ અહેવાલ મુજબ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા શંકાસ્પદ પતાકડા લગાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે…

કોગ્રેસ પાલિકા ચૂંટણીની તમામ સીટો ઉપર લડશે

“સુપર સીડ” ના કારણો ઉજાગર કરી થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ વોર્ડ નં -૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે, મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પ્રભારી દિનેશભાઈ…

રાજકીય નેતા સ્વાભાવિક રીતે જ જશનો ભૂખ્યો હોય છે

ગધેડા બનશો નહીં, માણસની જાત રહો- બનો કોઈ પણ રાજકીય નેતાનું કામ હોય, એક વાત યાદ રાખજો કે તમે ભલે મત આપ્યો હોય, એનો મતલબ એ નથી કે નેતા તમારો ગુલામ થઇ ગયો, કામસર જયારે મળવાનું થાય ત્યારે એમની ઓફિસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!