સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3
વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ…