પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…
