કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વાહન

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ચેક ટોલ પ્લાઝા કાર્યરત

મામલતદાર દ્વારા ખુલ્લું મુકાયું વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ બચાવવા રોજના અસંખ્ય વાહનો આડે રસ્તે પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને રોકવા નેશનલ હાઇવે ઓથોરિટી…

કોઠારીયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર મળી આવી

એલ.સી.બી.ના દરોડામાં કુલ રૂ. ૫,૧૧,૪૨૦ નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાંથી હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાં રાખેલો ઈંગ્લીશ દારૂની બોટલોના જથ્થો મોરબી એલ.સી.બી. ની ટીમે પકડી પાડેલ છે…પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે…

અમરાપરના શખ્સની કારમાં વિદેશી ઝડપાયો

કલ્યાણપર: ઝેરી દવા પી લેતા સારવારમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલની સામેથી પસાર થઈ રહેલ એક્સ યુવી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે…

RTO ના વલણથી વાંકાનેરના ટ્રાન્સપોર્ટરો નારાજ

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી-મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રજૂઆત વાંકાનેર: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ મનસ્વી વલણ દાખવીને લાખો રૂપિયાનો ખોટા મેમો ફટકારી રહ્યા છે આ મામલે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીએ નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓ ગિરફ્તાર

અમરસર ફાટક પાસેથી દબોચી લઈ આ ગુન્હામા સંડોવાયેલ કાર પણ રીકવર કર વાંકાનેર : મોરબી જિલ્લામાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકનું જીવવું હરામ કરી દેનાર ચામડા તોડ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી હોય એ દરમિયાન વાંકાનેરમાં વધુ એક વ્યાજની…

Content Copying Forbidden !!

error: Content is protected !!