કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category તિખારો

અપહરણનો આરોપી શેખરડીનો શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ તથા પોક્સોના ગુનામાં ફરાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી સગીરાને તેના પરિવાર તથા આરોપીને વાંકાનેર સીપીઆઈ કચેરી ખાતે શોઘી ધોરણસરની…

સગીરાને ભગાડી લાવનાર રાજગઢમાંથી ઝડપાયો

કૌટુંબીક બનેવી રાજગઢ ગામના ભરત સારદીયાની વાડીએથી ધરપકડ કારખાનામાં સાથે કામ કરતો યુવક ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી સુરેન્દ્રનગરમાં રહેતી એક સગીરાને કારખાનામાં કામ કરતો યુવક ગત એપ્રિલમાં ભગાડીને લઈ ગયો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર અને આરોપીને…

યુવતીને નસાડી જનાર યુવાનનું ઘર સળગાવ્યું

વાંકાનેરની યુવતી સાથે નાસી ગયા બાદ યુવાન હાજર થતા જ યુવતીના પરિવારજનો રોષે ભરાયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી જતા યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ યુવાનનું ઘર સળગાવી નાખતા બનાવ અંગે સીટી બી ડિવિઝન…

ખીજડિયાના શખ્સ પર મહિલાને છેડતીની ફરિયાદ

વાંકાનેર: મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આવેલ સેનેટરીવેર્સ ફેકટરીમાં કામ કરતી શ્રમિક મહિલાના લેબરરૂમમાં ઘુસી વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામના શખ્સે પરિણીતાને છેડતી કરી અડપલા કરતા બનાવ અંગે એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ…

ભગાડી ગયેલ દીકરીને પાછી મેળવવા ડખ્ખો

વાંકાનેર: તાલુકાના લુણસર ગામના એક શખ્સે પોતાની દીકરીને ભગાડી લઇ ગયેલ છોકરાના પિતાને ત્યાં વાંકાનેર આવી માર માર્યાની ફરિયાદ થઇ છે. ઓરકે સીરામીક કારખાનામાં નોકરી કરતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (ઉ.૨૪) રહે. હરિપાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ ફરીયાદ લખાવેલ છે…

વાંકિયામાંથી હત્યાનો આરોપી ઝડપાયો : ભેદ ઉકેલાયો

પારકી પરણેતરને ભગાડવાનો મામલો વાંકાનેર: મોરબીના લીલાપર કેનાલ રોડ ઊપર કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા અજાણી મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ખુલ્યું હતું. જો કે, મહિલાની ઓળખ નહિ મળતા હત્યાનો ભેદ વધુ ઘેરો બન્યો…

છોકરીના મામલે આંબેડકરનગરના યુવાને એસિડ પીધો

પિત્રાઇ બહેનને ભગાડી જનારાના ભાઇએ ધમકી આપતાં બનેલો બનાવ રાજકોટ: વાંકાનેરમાં આંબેડકરનગરમાં રહેતાં એક યુવાને એસિડ પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે. જાણવા મળ્યા મુજબ આંબેડકરનગરના કરણ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૮)એ એસિડ પી લીધો છે. કરણ…

પરિણીતાના પ્રેમીને ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર: મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલ મોરબી નજીકના સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને તે પરણીતાએ તથા તેની દીકરી અને તેના જમાઈએ યુવાનને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી…

પ્રેમી સાથે વાત કરતી દીકરીને પતાવી દીધી

દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબમાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબે પ્રેમી સાથે વાત કરવા બાબતે દીકરીને પતાવી દીધાની ઘટના બની છે. આ બાબતની ફરિયાદમાં દીઘલીયામાં ફ્લોરમીલ ચલાવતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે.બાવાજી (ઉ.વ.૪૪) વાળાએ લખાવેલ છે કે તા.૨૬/૦૩/૨૦૨૩ ના…

દોઢ માસ પૂર્વે ભાગેલું પ્રેમી યુગલ ખંડિત

દારૂ અને વાહન અંગેના ગુન્હા વાંકાનેર: આંખોમાં મોટા અને રંગીન સપના જોઈ વિદ્યાનગરથી દોઢ માસ પૂર્વે ભાગેલા શૈલેષ અને કોમલ નામના બે પ્રેમી પંખીડા ઉડાન ભરી ભાગીને વાંકાનેર પાસે ઢુવામાં આવી ગયા હતા અને સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!