કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category તિખારો

મૈત્રી કરાર કર્યા દીકરાએ છરી ખાધી બાપાએ !

ગારિયામાં પારકી પરણેતર સાથેના મૈત્રી કરારે છરીના ઘા માર્યા વાંકાનેર: તાલુકાના ગારિયા ગામે દીકરાએ બીજાની ઘરવાળી સાથે મૈત્રી કરાર કરતા ખાર રાખી પિતાને છરીના ઘા માર્યાની ફરિયાદ પોલીસ ખાતાના ચોપડે નોંધાઈ છે. વાંકાનેર તાલુકાના જુના ગારીયાના ખેતીકામ કરતા દેવાભાઇ ઉર્ફે…

પુત્રના પ્રેમલગ્ને વેવાણને ઢીબી નાખતા વેવાઈ

લીંબાળા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના માતા ઉપર હુમલો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પિતાએ જમાઈના માતા એટલે કે વેવાણ ઉપર લાકડી વડે હુમલો કરી બન્ને હાથ ભાંગી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ…

પ્રેમસંબંધના ખારે અપહરણ કરી ટાંટિયા ભાંગ્યા

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી ડમ્પર સહિત ખરાબામાં લઇ જઈ માર માર્યો વાંકાનેર: ચોટીલા તાલુકાના એક રબારીને વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી બે શખ્સોએ ડમ્પર સહિત ઉપાડી એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર જવાના રસ્તે લઇ જઈને ધોકાથી બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા…

પ્રેમલગ્નનો ખાર રાખી રીક્ષાનો કાચ તોડયો

જાનથી મારી નાખવાની ધમકી આપી વાંકાનેર: મીલ સોસાયટી રહેતા એક રીક્ષા ચાલકને પોતે ચાર મહિના પહેલા પ્રેમલગ્ન કરેલ હોઈ તે છોકરીના પિતા અને કાકાને સારું નહીં લગતા રીક્ષાનો કાચ તોડી ધમકી આપ્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ અલારખાભાઈ…

પ્રેમસંબંધમાં હત્યા કરનાર આરોપીઓની ધરપકડ

ચકચારી પ્રેમપ્રકરણનો અંજામ વાંકાનેર: તાલુકાના જાલી ગામે એક જ યુવતીને બે યુવાનો પ્રેમ કરતા હોય અને યુવતીને અન્ય પ્રેમી સાથેના સંબંધમાં યુવાન આડો આવતો હોવાથી અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યાના બનાવ મામલે…

જાલીમાં પ્રેમસબંધમાં પ્રેમીએ કરી હત્યા

આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજો પ્રેમી સામેલ વાંકાનેર તાલુકાના જાલી ગામે મળેલ લાશની હકીકત ખુલવા પામી છે. આ બનાવ હત્યાનો બન્યો છે. જાણવા મળ્યા મુજબ પાડોશમાં રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો…

પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા બબાલ

પતિએ વાંકાનેરના પ્રેમીને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું રાજકોટ : પતિ, પત્ની, ઔર વો.. નો ઘાટ ગાંધીધામના ધમણક ગામે મેળામાં સર્જાયો હતો. પત્નીને અન્ય યુવક સાથે પતિ જોઈ જતા પ્રેમીને બેફામ માર મારી ફીનાઈલ પીવડાવી દેતા વાંકાનેરના યુવકને સારવારમાં રાજકોટ…

સગાઈ બાદ વર-કન્યા ભાગી જતા બખેડો

નવાપરા વિસ્તારમાં બનેલ બનાવમાં વેવાણને માર મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરીપક્ષ દ્વારા લગ્ન ન કરવામાં આવતા હોવાથી વર-કન્યા ભાગી જતા આ બનાવ બાદ વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના લોકોએ દીકરાપક્ષના વેવાણને…

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ…

પરિણીતાની ઈકોચાલક પર દુષ્કર્મની ફરિયાદ

લગભગ ત્રણ મહિના દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું: ફરિયાદ હવે થઇ વાંકાનેરમાં આરોગ્યનગરના ઇકો કારનો ચાલક ખોટી ઓળખ આપી ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું, તેમજ મહિલાના બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની તેમજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!