કેન્દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી
નવી દિલ્હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, કેન્દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્હી/નવી દિલ્હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…