કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category કુવાડવા

રાણપુર (નવાગામ) 4.75 લાખના તલની ચોરી

દૂધની ડેરીમાંથી રૂપીયા ૧,૯૪,૦૦૦ ભરેલો થેલો ચોરાયો

વાંકાનેર- રાજકોટ હાઈવે પરના વેરહાઉસમાંથી 108 તલની ગુણી ચોરાઈ રાજકોટ નજીક રાણપુર નવાગામે આવેલા વેર હાઉસમાંથી તસ્કરો રૂૂા 4.75 લાખની કિંમતની 108 તલની ગુણી ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે સંજીવભાઈ રાજેન્દ્રપ્રસાદ…

સણોસરામાં હિન્દુ બહુમતી છતાં મુસ્લિમ મહિલા સરપંચ ચૂંટાયા

વિજેતાનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા હતા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં…

બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઇક ચોરાયુ

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

મકતાનપરમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડાયો વાંકાનેર: રાજકોટ તાલુકાના બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઈક ચોરાયાનું અને મકતાનપર ગામમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડી બે શખ્શો સામે ગુન્હો દાખલ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ નવાગામ (બામણબોર) તા.જી. રાજકોટ રહેતા પંકજભાઇ દિનેશભાઇ…

કણકોટના શખ્સનું લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

‘હું તારા વગર નહીં રહી શકું’ કહી શરીર સબંધ બાંધ્યા રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી ઉપર વાંકાનેરના કણકોટ ગામે રહેતા પ્રેમીએ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.. મળેલ માહિતી મુજબ રાજકોટ પંથકમાં રહેલી…

કુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયા

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

વાડીએથી ઘરે જતા હતા ત્યારે બનેલો બનાવ વાંકાનેર: કુવાડવાના જારિયા ગામે રહેતા વૃદ્ધ સંધ્યા ટાણે વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નિચે પટકાયા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં… આ બનાવ અંગે જાણવા મળતી વિગત…

Content Copying Forbidden !!

error: Content is protected !!