કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

પંચાસિયા મહિલાને નડયો અકસ્માત: સારવારમાં

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા મરીયમબેન નૂરમહંમદ ખોરજીયા (૫૪) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે, ત્યાં…

બાઇક પરથી પડી જતા કોઠારીયાના મહિલા

વાંકાનેર તાલુકામાં આવેલા કોઠારીયા ગામે રહેતા રસિકબા પ્રવીણસિંહ ઝાલા નામના ૪૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રસિકબા બાઇકના પાછળના ભાગે બેસીને જતા…

ગઈ કાલે વાંકાનેર પંથકમાં ભૂકંપ અનુભવાયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી છે. ગઈ કાલે 4 વાગીને 45 મિનિટે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4.6 ની તીવ્રતાના આંચકાની…

હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં…

ચેકિંગમાં 96.67 લાખની વીજચોરી ઝડપાઇ

ઝેરી જીવડું કરડી ગયું વાંકાનેર: વીજ ચોરીના વધતી ફરિયાદો બાદ મોરબી પીજીવીસીએલની ટીમ એક્શનમાં આવી હતી. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં 23 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ત્રણ દિવસ વીજ…

ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરનાર મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારના એક મહિલા સભ્યે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને…

વાંકાનેરમાં ઈવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન

વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી…

નાણા ધીરધાર કેસમાં જામીન અરજી મંજુર

વાંકાનેર તાલુકાના નાણા ધીરધારના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.જેમાં વકીલ તરીકે એચ આર નાયક રોકાયેલા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અને…

આંગણવાડીઓમાં બાળકોને શું નાસ્તો આપ્યો ?

આંગણવાડી વિભાગમા ચાલતી લોલમલોલ અટકાવવા ડીડીઓ દ્વારા નવતર પ્રયોગ શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની સાચી કામગીરીનું ભાન કરાવવા માટે સુધારાવાદી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તલાટીઓ બાદ હવે આંગણવાડી વિભાગમા ચાલતી…

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી 5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની…

Content Copying Forbidden !!

error: Content is protected !!