કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

બે ટ્રક વચ્ચે કચડાઈ જતા યુવાનનું મૃત્યુ

સરતાનપર રોડ ઉપર બનેલી ઘટનામાં મૂળ ટંકારાના નસીતપર રહેવાસી પરિવારના એકના એક યુવાન પુત્રનું મૃત્યુ થતા કલ્પાંત વાંકાનેર : મોરબીમાં ફૈબાના ઘેર રહી સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારાના નસીતપર ગામના વતની અને પરિવારના એકના એક પુત્રનું બે ટ્રક…

નાયબ જિ.વિ. અધિકારીઓની બઢતી સાથે બદલી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર અધિકારીઓની બદલી કરી ત્રણ નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનકુમાર જાડેજાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જામનગર મુકાયા મોરબીનાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાને ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે આણંદ મુકાયા તેમની…

વગર વરસાદે 100 ક્યુસેક પાણીની આવક

મોરબી અને વાંકાનેરના 24 ગામોને એલર્ટ કરાયા મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો સૌની યોજનાનું પાણી આવે છે વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ-1 ડેમમાં વગર વરસાદે પણ સતત પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે…

પરવાનગી વગર ડ્રોન ઉડાડવાની મનાઇ

મચ્છુ ડેમ-૧, જોધપરથી કાશીપર રિફાઇનરી પાઇપલાઇન અને રેલ્વે સ્ટેશન વિસ્તારનો સમાવેશ વાંકાનેર: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર…

સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

ભોગ બનનારને શોધી કાઢવામાં આવી દોઢ વર્ષ પહેલા થયેલ ગુન્હા માટે પોલીસ કોલકત્તા પહોંચી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમ દોઢ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમે કોલકત્તા…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

સરતાનપર રોડ ઉપર જીએસટીના દરોડા

ડીલરો અને ટ્રાન્સ્પોર્ટને ત્યાં પણ તપાસ લંબાઈ કરોડોની કરચોરી ઝડપાઇ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફૂલ બોડી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે.…

વોટ્સએપ-ફેસબુકમાં બંદૂકના ફોટો: પોલીસની ઝપટે

મોરબી એસઓજી ટીમ દ્વારા રાતાવીરડા ગામના બે શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવાયો વાંકાનેર : સોશિયલ મીડિયામાં સીન સપાટા મારવા માટે ભયજનક રીતે વાહન ચલાવવાના વિડીયો મુકવાની સાથે હથિયાર સાથેના ફોટો અપલોડ કરવાની આજકાલ ફેશન બની છે ત્યારે આવા જ એક…

ટેકાના ભાવે ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન

તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી…

જી.પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના બાકી

માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!