યાર્ડના સેક્રેટરી તરફથી ખેડૂતોને ખાસ સુચના
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે માવઠુ (કમોસમી વરસાદ) ની શકયતા હોવાથી ખેડૂતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો.અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ…