ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે
ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…