કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

તા. ૨૪ અને ૨૫ એપ્રિલે દસ્તાવેજ નોંધણી થઇ શકશે નહિ

આ દિવસની અગાઉ જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી એપ્લીકેશન તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ બંધ રહેશે, જેથી બે દિવસ દસ્તાવેજ…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

પરીણિત ગર્ભવતી મહિલાઓને  મળશે પૂરા 6000 રૂપિયા

આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!