કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

નવા ભોજપરાના ત્રણ ઠગ અમરેલીથી ઝડપાયા

ચમત્કારથી દશ કરોડ મળશે તેમ કહી ખેડૂત પાસેથી પડાવેલા 22.78 લાખ પોલીસે કબ્જે કર્યા મળતી માહિતી પ્રમાણે અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ…

ઘરનું ઘર ગુજરાત સરકારે ગ્રામીણ ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને આપી મંજુરી

મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે 

સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન

લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

હજ સમિતિના નવા સભ્યો જાહેર કરાયા

અધ્યક્ષ તરીકે અમદાવાદના ઈકબાલ સૈયદ સભ્ય સચિવ સહિત કુલ અગિયાર સભ્યોમાં મહિલા સભ્ય તરીકે પંચમહાલના રુકેયાબેન અને મહેસાણાના  નજહતબેનનો સમાવેશ આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.  હજ કમિટી એકટ-૨૦૦૨ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૨ની અધિસૂચનાની ગુજરાત રાજય હજ સમિતિની…

Content Copying Forbidden !!

error: Content is protected !!