કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

જંત્રી એટલે શું? મહત્વ? દર કોણ કેવી રીતે નક્કી કરે છે? કેવી રીતે જાણવા ?

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ: ભૂપેન્દ્ર પટેલ સરકારનો જંત્રી ડબલ કરવાનો નિર્ણય કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર…

જંત્રીનો દર બમણો કરી નખાયો, કાલથી લાગુ 

11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે  વાંકાનેર : કમલ સુવાસમાં અગાઉ શક્યતા વ્યક્ત કર્યા મુજબ સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ…

ડલબ ટ્રેકના કામના કારણે 12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ

વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ  રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

બે વખત ફિંગર પ્રિન્ટ: રેશનિંગ ડેપોવાળાને નવી સમસ્યા

સર્વરના ધાંધિયાના કારણે લાભાર્થીને વિતરણમાં વિલંબથી થતી માથાકૂટ વાંકાનેર સહિત ૨ાજયભ૨માં છેલ્લા કેટલાંક વર્ષોથી ૨ેશનીંગ કાર્ડ ધા૨કોને ફીંગ૨ પ્રિન્ટનાં આધા૨ે અનાજ-ખાંડ-તેલ-દાળ વિગે૨ેનો જથ્થો અપાય છે. લાભાર્થી એક્વા૨ તેનો ફીંગ૨ પ્રિન્ટ આપે એટલે વેપા૨ી દ્વા૨ા લાભાર્થીને તેના જથ્થાનું વિત૨ણ ક૨ાય છે.…

પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ થઇ જાય તો શું કરવું? 

કોઇ દસ્તાવેજ ગુમ થઈ જાય તે પછી શક્ય તેટલી વહેલી તકે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ નવી દિલ્હીઃ પ્રોપર્ટીના દસ્તાવેજો જેમ કે રજિસ્ટ્રી પેપર્સ, ટાઇટલ ડીડ્સ, પાવર ઓફ એટર્ની વગેરે, કાનૂની દસ્તાવેજો છે. જે મિલકતના ચોક્કસ ભાગ પર વ્યક્તિના માલિકી હકોને…

ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે 

ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…

કલેકટરનો માસિક પગાર કેટલો હોય છે? કઇ સુવિધાઓ મળે છે? 

કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે. જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે.…

આવતીકાલથી ત્રણ દિવસ  ટાઢ બોકાન્હો બોલાવશે

બુધ, ગુરુ , શુક્ર પવન સુસવાટા નાખશે: હવામાન વિભાગની આગાહી  ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!