સૌરાષ્ટ્માં બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા
ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…