કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…

અંબાલાલની સૌથી ચોંકાવનારી આગાહી, આવશે ‘કાળી આંધી’, ગુજરાતમાં વિનાશ વેરશે!

અમદાવાદ: આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે,…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

જાણો કેટલીક યુક્તિઓ પાછળનું વિજ્ઞાન જેના દ્વારા દંભી લોકો જાળમાં ફસાવી દે છે

પાણીમાં આગ લગાડવી, લીંબુ કાપતા લોહી નિકળવું, હાથ પાણીમાં નાખતા પાણીનું પીળું થઇ જવું, ફોટામાંથી ભભૂત પડવી, દિવાસળી વગર આગ લગાડવી આ કોઈ ચમત્કાર નથી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એક તો માનસિક રીતે…

તા. ૨૪ અને ૨૫ એપ્રિલે દસ્તાવેજ નોંધણી થઇ શકશે નહિ

આ દિવસની અગાઉ જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી એપ્લીકેશન તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ બંધ રહેશે, જેથી બે દિવસ દસ્તાવેજ…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!