કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે…

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

ઉછીના નાણાની લેતીદેતી બાબતે દવા પીધી

ઉઘરાણીના મામલે સાત દિવસથી ચેક વટાવવાના મામલે માથાકૂટ થતી હતી વઢવાણના યુવાને રિવરફ્રન્ટ ઉપર બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી હાલમાં સારવાર માટે દવાખાને ખસેડ્યો તબિયત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરના યુવાન પાસે 10 લાખ રૂપિયા લીધા…

Content Copying Forbidden !!

error: Content is protected !!