શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત
પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.…