પાજની વાડીએ ચાલીને પહોંચીને પ્રસુતાને ડિલિવરી કરાવી
વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ ના સ્ટાફે વાડીમાં જ મહિલાની…