ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…