ટ્રેન મારફત અજમેર જનારા કૃપયા ધ્યાન આપે
કેટલીક ટ્રેનો રદ તો કેટલીક ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને…