કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

નવા રાજાવડલામાં જુગાર રમતા 5 પકડાયા

રોકડા રૂ. ૧૨,૨૪૦/- મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં પાંચ જણા જુગાર રમતા હોઈ પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી…

કાર ભટકાતા બાઈક સવાર ત્રણને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચેનો બનાવ વાંકાનેર: ૦૯/૦૮/૨૦૨૫ ના ત્રણ જણા મોટરસાયકલ લઈને મકનસરથી ચોટીલા દર્શન કરવા માટે જતા હતા ત્યારે ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચે સામેથી એક ફોરવ્હીલ ગાડી રોંગસાઇડમા આવીને મોટરસાયકલ સાથે ભટકાડી દેતા ત્રણેયને ઇજા થઇ હતી……

મચ્છુ નદીમાં અજાણ્યો યુવાન ડૂબી જતા મોત

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ઓળખ મેળવવા પોલીસ ખાતાના પ્રયાસો વાંકાનેર: અહીં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતા મોત નીપજયું હતું જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35…

પોલીસની લાલ આંખ: 7 જુગારી પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

નવાપરા મચ્છુનદી પુલ નીચે, વેલનાથપરા અને હસનપરમાં દરોડા વાંકાનેર: નવાપરા મચ્છુનદી પુલના છેડે પુલ નીચેથી બે જણા, વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે એક મહિલા સહિત બે અને હસનપર ચામુંડા માતાના મંદિર પાસે જુગાર રમતા ત્રણને પોલીસ ખાતાએ પકડેલ છે……

હરબટીયાળીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત

ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામના યુવાનને લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હતું…. જાણવા મળ્યા મજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ગોપાલભાઈ કાળુભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ટંકારાના લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હોવાથી તેમના ડેડબોડીને મોરબીની…

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

આજે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ: ટેકનીકલ કારણોસર તા.13 ઓગષ્ટનાં રોજ વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનીકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે. રેલ યાત્રીઓ નોંધ લેવી ટ્રેનોનાં સંચાલન સંબધિત નવીનત્તમ અપડેટસની જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવી.

અમરસર/ કેરાળામાં જુગાર રમતા પકડાયા

મોબાઈલ સહિત 29400/ રૂ.નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના અમરસરના ભરવાડપરા ચોકમાં બે જણા અને કેરાળા નવપરામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ અમરસરના ભરવાડપરા ચોકમાં (1) જયપાલભાઈ સુખાભાઈ ગમારા ભરવાડ…

ભાટિયા સોસાયટી/ કોટડા નાયાણીમાં જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં બે જણા અને કોટડા નાયાણીમાં ત્રણ જણા જુગાર રમતા પકડાયા છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટી સ્મશાનની બાજુમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!