કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટંકારાની અમરાપર (ટં) પ્રા. શાળાનું CGMS-2025માં ગૌરવપૂર્ણ પરિણામ

શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,…

ચોરાઉ બાઈક સાથે ઝડપતી વાંકાનેર સીટી પોલીસ

પીરમશાયખ હોસ્પીટલ પાછળથી ચોરી કરેલ વાંકાનેર: અહીંના મોટરસાયકલ ચોરીનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક કરતી ચોરાઉ બાઈક સાથે આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ…

ગુલાબનગરમાં ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ

મહિલાઓએ ખાલી માટલા સાથે રજૂઆત કરી હતી વાંકાનેર : શહેરની બાજુમાં આવેલ ગુલાબનગર ખાતે છેલા ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો જેના પગલે ગ્રામજનો દ્વારા મહિલાઓએ ખાલી માટલા સાથે પાલિકા કચેરી તથા સેવા…

માટેલ રોડે સિરામિક કારખાનામાં શ્રમિકનું મોત

ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત નેસડા (ખા)ની બાળકી સારવારમાં વાંકાનેર: મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા…

હોલમઢમાં જારના પુળા નીચેથી ‘ઈગ્લીશ’ મળી આવ્યો

રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે વાંકાનેર: તાલુકાના હોલમઢ ગામની સીમમાં મોરબી એલસીબીએ એક વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ રૂ.૫.૨૭ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે… મળેલ માહતી મુજબ મોરબી એલસીબીને બાતમી મળેલ…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…

સરતાનપર ચોકડી પાસેથી વરલી આંકડા લખતા પકડાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

રાણેકપરના પાટિયા પાસે અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ સ્પા સંબંધિત કાર્યવાહી વાંકાનેર: સરતાનપર ચોકડી પાસેથી એક શખ્સને વરલીના આંકડા લખતા અને મોરબી હાઇવે પર રાણેકપરના પાટિયા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં સ્પા સંચાલક અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ…

પુલ દરવાજે બસના વિલ નીચે પગ ચીપાઇ ગયો

બસમાં બેસવા જતા ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દીધી બગડુ (જૂનાગઢ) ની મહિલાનો પગ કાપવો પડયો વાંકાનેર: પુલ દરવાજા બસ સ્ટેશન ખાતે દંપતી બસમાં ચડવા જતા બસ ચાલકે અચાનક બસ ચાલુ કરી લેતા મહિલા પડી જતા ડાબો પગ બસના આગળના…

પંચવટી સોસાયટીમાં સામસામે મારામારીમાં ઈજા

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વાંકાનેર: અહીંની પંચવટી સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં મહિલા સહિત બે ને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા હતા…. પ્રાથમિક મળેલ માહિતી મુજબ પંચવટી સોસાયટી વિસ્તારમાં સામસામે ઘર નજીક બનેલ મારામારીના આ બનાવમાં સંગીતાબેન સંજયભાઈ ટીડાણી (ઉમર ૩૧)…

Content Copying Forbidden !!

error: Content is protected !!