કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

અકસ્માત અને દારૂ અંગેના ગુન્હા

અકસ્માત અને દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતા એક યુવાનને થયેલ અકસ્માતમાં ઇજા થઇ છે આ બનાવ અંગે જાણવા મળેલ માહિતી મુજબ સરતાનપર રોડ ઉપર રહેતો હેમંતભાઈ તળશીભાઈ વીજવાડીયા (40) નામનો યુવાન નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યો…

બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ રાજકોટ: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. એક તેર વર્ષની બાળાન રાજકોટના કુવાડવા નજીકના સણોસરા ગામના શખ્સે ભગાડી દૂષ્કર્મ આચરી લેતાં અને આ શખ્સને તેના મિત્રએ સગીરાને ભગાડવામાં મદદ કરતાં બંને વિરૂધ્ધ…

ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ વઘાસીયા ગામે પ્રચારમાં ધર્મસ્થળનો ઉપયોગ કર્યા અંગે ફરિયાદ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે પોલીસ સ્ટેશને નોંધાયેલા અન્ય ગુન્હા રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા…

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને ‘નેનો યુરિયા’ નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ…

સાંસદોનો પગાર કેટલો હોય છે?

સાંસદોનો પગાર કેટલો હોય છે? કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ? લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી…

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ દરિયાઈ વાતાવરણમાંથી બેક્ટેરિયાની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના મોહમ્મદસાકીલ બાદી આત્મીય યુનિવર્સિટીમાં M.Sc બાયો ટેક્નોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા સેમેસ્ટરમાં તેમણે નિબંધ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો…

પ્રેમિકાની હત્યા કરનારને આજીવન કેદ

પ્રેમિકાની હત્યા કરનારને આજીવન કેદ મોરબી : પાંચેક વર્ષ પૂર્વે વાંકાનેરના વઘાસીયા નજીક કારખાનામાં સાથે કામ કરતા પરિણીત મેનેજરે પોતાની પ્રેમિકા પ્રેમ સંબંધ જાહેર કરી દેશે તો પોતે ક્યાંયનો નહીં રહે તેવી દહેશતે પ્રેમિકાની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા…

હવે ક્ષત્રિય આંદોલનથી ભાજપ ડર્યું

કેસરીદેવસિંહનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાય છે વાંકાનેર: રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા…

વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોડે પકડયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તારીખ 22 એપ્રિલના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીની સી.આર.પી.સી.કલમ 41(1) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.…

વિઝારતહુસૈનબાવાના જન્મ દિવસે કાર ભેટ

વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ) ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!