મિલપ્લોટના યુવાનનું પડી જતા મૃત્યુ
વાંકાનેર : જાલી રોડ ઉપર પ્રિન્સ સિરામિક નામની ફેકટરીમાં અચાનક પડી જવાથી મિલપ્લોટના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી રોડ…