કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રાજ્યકક્ષા ક્રિકેટ સિલેકશન અંડર-19 માં વઘાસિયાના યુવાનની પસંદગી

વાંકાનેર: ભારતમાં ક્રિક્રેટ રમત અને તેમના ખેલાડીઓનો ક્રેઝ છે, ઇન્ડિયાની ક્રિક્રેટ ટીમનો કોઈ ખેલાડી જો વાંકાનેરમાં આવે તો જોવા ચાહકો ઉમટી પડે, લાઈવ મેચ રસિયાઓ જોવાનું ચુકતા નથી… વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના રૂષીરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 17) ની રાજ્યકક્ષા ક્રિકેટ…

હત્યા કરીને આરોપીઓ શોધવા ભેગા ફરતા’તા

વાંકાનેર: મહિલા પાસે બિભત્સ માંગણી કરનાર અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં…

વાંકાનેર શહેરની મધ્યમમાં વિશાળ હોલ ભાડેથી આપવો છે

વાંકાનેર શહેરમાં સૌથી વધુ અવર-જવર વાળા રોડ પર આવેલ ગોડ્સ ગિફ્ટ કોમ્પ્લેક્સમાં જગ્યા ભાડે રાખવા માટે આજે જ સંપર્ક કરો… વાંકાનેર શહેરના હાર્દસમા ભમરીયા કુવાની બાજુમાં કુદરતી હવા ઉજાસ તથા ધમધમતી બજારમાં બાંધકામની મંજૂરી ધરાવતા GOD’S GIFT કોમ્પલેક્ષમાં કોઈપણ ધંધા…

એઇમ્સ દ્વારા વાંકાનેરમાં પ્રથમ મેડિકલ કેમ્પ

વાંકાનેર: અહીંની સરકારી હોસ્પિટલ ખાતે એઇમ્સ – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો… આ પ્રસંગે રાજ્યસભાના…

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્ન યોજાશે

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી…

ફિલ્મી સ્ટાઇલનો ગુન્હો મોબાઇલ ડીટેલથી પોલીસે ઉકેલ્યો

અરણીટીંબા વાડીએ પ્લાન મુજબ બોલાવી બીભત્સ માંગણી કરનારને પતાવી દીધેલ રાત્રીના ગળુ દબાવી મોત નિપજાવી મોટર સાયકલ કુવામાં નાખી દઈ તથા મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ક્યાંક નાખી દીધેલ વાંકાનેર: પરાઈ પત્નીને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી…

લુણસર: સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લુણસર ગામની સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે… આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક…

ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલકનું ટ્રાવેલ્સ હડફેટે મોત

વાંકાનેર: ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલક ઠીકરીયાળા બાળકને લેવા જતા એક ટ્રાવેલ્સ બસ હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ થાનગઢ, જગદંબા ધાર, રેલ્વે સ્ટેશન પાછળ રહેતા મહાદેવભાઈ ગોંવિદભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૪…

ખેડૂતોને ભેજ સૂકાયા બાદ કપાસ લાવવા CCI ની અપીલ

સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલાયા રાજકોટ: વર્તમાન કપાસ સિઝન 2024-25માં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42…

Content Copying Forbidden !!

error: Content is protected !!