હિટ એન્ડ રન માં એકનું મરણ એકને ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવીરડા રોડ ૫૨ આવેલ વંશ લેમીનેટ પ્રા.કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મજુરી કામ કરતા અને કુટુંબ સાથે રહેતા વિનાબેન બાદરભાઇ બાબરભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) રહે. સરોડા ગામ તા.બાલાસિનોર જી.મહીસાગર વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તેમના પતિ બાદરભાઈ બાબરભાઈ ચૌહાણ…