કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પાંચ વર્ષથી ફરાર લુંટના આરોપીની યુપીથી ધરપકડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે લુંટના ગુન્હાનો આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ (30) રહે, દેવાપુર સફલી તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ (યુપી) વાળાને ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી…

મિલ સોસાયટીના વૃદ્ધને જીવડુ કરડી જતા મોત

વાંકાનેર: અહીંની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા એક શખ્સને વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ઝેરી જીવડું કરડી જતા સારવાર મળે એ પહેલા મોત નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ…

હઝરત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની…

રોડ ક્રોસ કરતા પીપળીયા રાજના વૃદ્ધને ઇજા

શેખરડી અને નવા ગારિયાના શખ્સ અંધારામા આંટાફેરા મારતા પકડાયા સરતાનપર રોડ ઉપર પણ રોડ ક્રોસ કરતા બાળક ઘવાયો વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા થતા મોરબી દવાખાનામાં સારવારમાં લઇ ગયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

પુસ્તક પરબમાંથી લોકોએ મેળવ્યા મનગમતા પુસ્તક

વાંકાનેર : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ…

રસીકગઢ: ચાર લાખના ઘેટા- બકરા ચોરાયા !

ઘેટા બકરાના ફાર્મમાં ઘટેલી ઘટના વાંકાનેર: ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની સીમમાં ખેડૂતે બનાવેલ ઘેટા બકરાના ફાર્મમાંથી નાના-મોટા 31 ઘેટા બકરાની ચોરી થયેલ છે, જેમની આશરે કિંમત રૂપિયા ચારથી સાડાચાર લાખની થાય છે… મળેલી…

સાવધાન! સિંધાવદર નજીકના પુલમાં ગાબડું પડયું!!

મારમ-માર વાહન હાંકતા નહીં તંત્ર દ્વારા ડાઈવર્જન કાર્યરત કરાયું વાંકાનેર: ગુજરાતનાં છેલ્લા વર્ષોમાં ઘણી જગ્યાએ પુલ અને પુલિયા તૂટવાની ઘટનાઓ સામે આવેલ છે, તેવામાં હાલમાં વાંકાનેર તાલુકામાં વધુ એક પુલ જોખમી બની ગયેલ છે કેમ કે, વાંકાનેરથી કુવાડવા તરફ જવાનો…

મીડિયા ડિપાર્ટમેન્ટમાં જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે નિમણુંક

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં મોરબી જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે સફિર ગઢવારાની નિમણુંક થઇ છે, શુભેચ્છકો તરફથી એમને અભિનંદન મળી રહ્યા છે…

ચંદ્રપુર વાડીએથી ઇલેક્ટ્રીક મોટરો ચોરનારા પકડાયા

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 29,000 રૂપિયાની કિંમતની મોટરની ચોરી થઈ હોવા અંગેની આધેડે અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ…

મચ્છુ-૧ સિંચાઈ માટે અરજી ફોર્મ કાલથી સ્વિકારાશે

છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન,…

Content Copying Forbidden !!

error: Content is protected !!