કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગેલેક્સી રત્ન સન્માન કાર્યક્રમ 2021 માટે સૂચનાઓ

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ…

માતાના મઢ જતા વાંકાનેરવાસીનું અકસ્માતમાં મોત

કચ્છના અંજાર તાલુકામાં બાઈક અને બોલેરોના અકસ્માતમાં યુવાનનો ભોગ: ઇજાગ્રસ્ત સાથીદાર દવાખાનામાં વાંકાનેર: જાણવા મળ્યા મુજબ અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે વાંકાનેરના બાઈકસવાર યુવાનોને અકસ્માત નડયો હતો. બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં વાંકાનેરના દશરથ ધરમશી મકવાણાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક જણને…

વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો

પંચાસર રોડ પરનો શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવતા વાંકાનેર: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ પીએસઆઇ કક્ષાના પોલીસ મથકોને પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકને પણ પીએસઆઇમાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ છે, જે બાદ…

જિલ્લા માટે કલેકટર કચેરીના ત્રણ જાહેરનામા પ્રસિદ્ધ

પરપ્રાંતિય મજૂરોની વિગતો સંબંધિત, હથિયારબંધી અને ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ અને સ્પામાં ત્રણ મહિના સુધીનું સીસીટીવી રેકોર્ડીંગ રાખવા અંગેનો સમાવેશ મોરબી: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા…

વાંકાનેર શહેર/ ગ્રામ્યના તેર ટેન્ડર બહાર પડયા

ભારે વરસાદના કારણે રોડને થયેલા નુકસાનના રિસરફેસિંગ માટે, મચ્છુ 1 સિંચાઈ યોજના નહેર અને તેના ડિસ્ટ્રીબ્યુટરીઝની સફાઈ માટે, વાંકાનેરમાં પાણીપુરવઠા, સેનિટેશન, સ્ટ્રીટ લાઇટ, ઈલેક્ટ્રિક વાયરિંગ, ફૂટપાથ, મોરમ કામનો સમાવેશ * વર્ષ 2024-25ની રવી સિઝન માટે મચ્છુ 1 સિંચાઈ યોજના વિભાગ…

ઢુવા/રાતાવીરડાના શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર: તાલુકાના નવા ઢુવા અને રાતાવીરડાના બે શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે… જાણવા મળ્યા મુજબ નવા ઢુવામાં રહેતા અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ (ઉ.વ.30) મુળ ગામ-ભડલી તા.શીહોર જી.ભાવનગર વાળાને માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસેથી જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી…

કબડ્ડીની સ્પર્ધામાં શ્રી દોશી કૉલેજની બહેનોની ટીમ ચેમ્પિયન

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૨૮/૯/૨૦૨૪ ને શનિવારનાં રોજ કાનજી ભુટ્ટા મુખ્ય રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની બહેનોની કબડ્ડીની ટીમ ચેમ્પિયન બની છે.…

વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન અઠવાડિયામાં બીજી વાર ખોટકાઈ

વાંકાનેર- મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ધાંધિયા યથાવત જોવા મળ્યા છે, રવિવારે સવારે વાંકાનેરથી ઉપડેલી ડેમુ મોરબીના નજરબાગ સ્ટેશને ખોટકાઈ ગયા બાદ મોરબીથી વાંકાનેર જવા માટેની ડેમુ રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડ્યા હતા… મોરબી – વાંકાનેર શહેર…

અકસ્માતમાં ઘવાયેલા ખખાણાના વૃદ્ધનુ અવસાન

વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત: આરોપી શખ્સની શોધખોળ વાંકાનેર: મળેલ માહિતી મુજબ રાજકોટનાં કુવાડવા-વાંકાનેર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકર મારીને ફરાર થયો હતો. જેને પગલે બાઈક સવાર વૃદ્ધનું…

પોષણ માસ પુર્ણાહુતીનો કુંભારપરા આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ધટક-૧ નો ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત વાંકાનેર ઘટક…

Content Copying Forbidden !!

error: Content is protected !!