જેતપરડા રોડ પરના કારખાનામાંથી એક યુવક ગુમ
વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સિબેલા સીરામીક કારખાનામાંથી એક યુવક ગુમ થવાની ઘટના બની છે. આ અંગે કારખાનામાં મજૂરી કામ કરતા અરજદાર માનસિંહ ચંદુસિંહ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ, તેમના ગામના મહેન્દ્રકુમાર સજાજી…



