કાર પલ્ટી ખાઈ જતા યુવકનું મૃત્યુ
પોલીસ સ્ટેશનેથી વાંકાનેરના યુવકો સાથે મળીને નળ સરોવર ફરવા ગયા હતા અને કોઇ કારણોસર ગાડી પલટી જતા પરિવારના એકના એક પુત્રનું મોત થયું હતું જ્યારે તેના મિત્રોને પણ ઇજા પહોંચી હતી. મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો. કંધોતર ગુમાવ્યાના…