કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

‘સેવા સેતુ’માં 680 અરજીનો સ્થળ પર જ નિકાલ

વાંકાનેર: વાંકાનેર ખાતે ગઈ કાલે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અરજદારોની 680 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો… ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.…

પંચાયત હસ્તકના રસ્તાઓ કોન્ક્રીટ માર્ગો બનશે

ગામડાઓના 787 માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા માટે ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી ગાંધીનગર: રાજ્યમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની ખસ્તા હાલતથી પરેશાન લોકોને હવે રાહત મળી શકે તેમ છે. ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને…

વઘાસીયા ટોલનાકા પાસે કાર પલટી જતા મોત

જીનપરાનો શખ્સ સર્પાકારે બાઈક ચલાવતા વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીકથી ગઈ કાલે રાત્રીના એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં નેશનલ હાઇવે પર કાર કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા પલ્ટી ખાઇ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું…

નવાપરાનો શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

રાતાવીરડાના ત્રણ શખ્સો ઝડપથી બાઈક ચલાવતા વાંકાનેર: હાઇવે મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા એક શખ્સને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી (ઉ.વ.28) વાળાને જીનપરા જકાતનાકા…

વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ સાથે ઇનોવા કબ્જે

વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી દેશી દારૂ ભરેલી એક ઇનોવા કાર બાતમીના આધારે પોલીસ ખાતાએ કબ્જે કરી છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ મયુરનગર મેઈનરોડ રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ મૂળ ૨હે.જામકંડોણા પોલીસ ચોકીની પાછળ રહેતા મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા…

વાંકાનેરના જયંતીભાઈ સોનીનું દૂ:ખદ અવસાન

વાંકાનેર: અમારા ખુબ જુના તથા નજીકના મિત્ર અને વડીલ શ્રી જયંતીભાઈ સોની (પંચરત્ન જવેલર્સ વાળા)ના અવસાનના સમાચાર સાંભળી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીયે છીંએ. એમના આત્માને શાંતિ મળે…કમલ સુવાસ ન્યુઝ

જીનીયસ સ્કૂલ-મહિકા ખાતે તાલુકા SVS ક્ક્ષાનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

વાંકાનેર: આજ રોજ GCERT ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી આયોજીત દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્રારા આયોજીત SVS કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જીનીયસ સ્કૂલ મહિકા ખાતે યોજાયુ હતું… જેમા…

ખેતીવાડીની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું

વાંકાનેર: ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ…

બાળકીને સાપ કરડી જતા હોસ્પિટલ સારવારમાં

ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ રામદેવ હોટલ નજીક રહેતા પરિવારની ઝારાખાતુંન મહંમદભાઈ જાવેદ નામની પાંચ વર્ષની બાળકીને ત્યાં રામદેવ હોટલ પાસે સાપ કરડી ગયો હતો. જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે…

ટ્રેન હેઠળ પડતું મૂકી પરપ્રાંતીય યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રોજગારની તલાશમાં આવેલ પશ્ચિમ બંગાળના એક વિકલાંગ યુવાનએ પોતાની બિમારી અને આર્થિક સંકડામણથી કંટાળી જીંદગીની જંગ હારી જતા ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

Content Copying Forbidden !!

error: Content is protected !!