ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા
લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…