અરણીટીંબાના શખ્સનું જેતપરડામાં ચોરાયું બાઈક
વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામના શખ્સનું જેતપરડામાં લગ્નમાં દાંડિયારાસ લઈને સૂઈને ઉઠતા બજારમાં મૂકેલું મોટરસાઈકલ ચોરાઈ ગયાની ફરિયાદ થઇ છે. અરણીટીંબાના ભરત બાબુભાઇ પરમારે ફરિયાદમાં લખાવ્યા મુજબ પોતે ઢુવા ચોકડી મુકામે સંતોષ રોડલાઈન નામથી ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે એમની પાસે એક…