ચન્દ્રપુરનો શખ્સ ચોરી કરનાર ગેંગ સાથે ઝબ્બે
વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા એક શખ્સને અન્ય બે આરોપી સાથે રાજકોટ પોલીસે ઝડપેલ છે. મળેલ માહિતી મુજબ મુસાફરને ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા-મુકી કરી ઉલ્ટી- ઉબકાના બહાને રિક્ષામાંથી મોઢુ બહાર કાઢી મુસાફરની નજર ચૂકવી ખીસ્સામાંથી ફોન અને રોકડ સેરવી લેતી…