કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

દારૂ ચોટીલા તાલુકાથી વાંકાનેર તાલુકામાં

પ્લાસ્ટીકના બુંગીયા સહિત રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: મોરબી તાલુકા પોલીસની ટીમને ગઇકાલે બાતમી મળી હતી કે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની એસન્ટ કાર નીકળનાર છે, જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે. મળતી માહિતી અનુસાર, જે…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર એસસી, એસટીની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં વાંકાનેર: ગુજરાતમાં હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો કે, એસસી, એસટીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં…

પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. આ હરાજીમાં…

મેસરિયામાં ઇકો કાર હડફેટે બાળકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટિયા પાસે રોડ નજીક રમી રહેલા એક બાળકનું ઇકો હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના વતની પરિવારના સાયનેશ ઉર્ફે શૈલેષ ભમરૂભાઇ મેડા નામના બાળકને ગત તા.2ના રોજ GJ-36-F-5203 નંબરની ઇકો…

વાંકાનેરના કાંતિભાઈ ભાટિયાનું અવસાન

આજે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેરના જાણીતા ડેવલોપર અને સામાજિક અગ્રણી કાંતિભાઈ ભાટિયાનું તારીખ 28/ 8 / 2023 ને સોમવારે અવસાન થયેલ છે, તેમનું બેસવું આજે તારીખ 31/ 8 /2023 ના રોજ રાખવામાં આવેલ છે. વાંકાનેર નિવાસી કાંતીલાલ…

પરિણીતાની ઈકોચાલક પર દુષ્કર્મની ફરિયાદ

લગભગ ત્રણ મહિના દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું: ફરિયાદ હવે થઇ વાંકાનેરમાં આરોગ્યનગરના ઇકો કારનો ચાલક ખોટી ઓળખ આપી ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું, તેમજ મહિલાના બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની તેમજ…

યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા દર્શનકુમાર મેર

વાંકાનેરના દર્શનકુમાર મેર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ…

પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો ગાંધીનગર: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં…

વાંકાનેરમાં હાર્ટ અટેક આવતા વૃદ્ધનું મોત

વાંકાનેરમાં હાર્ટ અટેક આવતા એક વૃદ્ધનું મોત થયાનું જાણવા મળેલ છે. વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વૈદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ…

ભાટિયા સોસાયટી: શ્રી દેવ દેવેશ્વર મહાદેવ

બાજુમાં આવેલ કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીની પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!