રોન્ગ સાઈડમાં આવતા વાહન સાથે અકસ્માતમાં ઇજા
વાંકાનેર: કુંભારપરા ગરબી ચોકમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા એક ભરવાડ શખ્સનું રોન્ગ સાઈડમાં આવતા મોટર સાયકલ સાથે એક્સીડંટ થતા ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ બનાવની થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી વીરમભાઈ કાનજીભાઈ ભુંભરીયા (ઉ.વ. ૨૬) રહે. વાંકાનેર કુંભારપરા ગરબી…