કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

સરતાનપરમાં સરકારી ખરાબામાં દબાણ

પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને રજુઆત વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે સરકારી જમીન ઉપર સીરામીક કારખાના દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને આ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે સરકારી ખરાબાની જમીન આ રીતે પચાવી…

જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું…

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

નવીકલાવડી શાળામાં રોપાઓનું વિતરણ/વાવેતર

નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ વાંકાનેર: બિપરજોય વાવાઝોડાને કારણે ઠેર ઠેર હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે.…

વાંકાનેર શહેરમાં પાલિકાએ રસ્તા રીપેર કર્યા

કમલ સુવાસ ઈમ્પૅક્ટ: સંપાદકીય લેખની અસર: આભાર! વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે? ના શિર્ષક હેઠળ તારીખ: 23/05/2023 ના નાગરિકોની વ્યથા વર્ણવાઈ હતી અમે અગાઉ લખ્યું હતું કે વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ…

માલધારી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ

ઠેર-ઠેર વિવિધ સંગઠ્ઠનો દ્વારા સ્વાગત કરાયું રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રસ્થાન કરાવેલ વાંકાનેરમાં અષાઢી બીજના પાવન દિને માલધારી સમાજના મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વર્ષે નિકળી હતી. મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રાને અત્રે ગ્રીન ચોક વિસ્તારમાં મચ્છુ…

આપઘાત કરવા રેલવે સ્ટેશને પહોંચેલી મહિલાને બચાવાઈ

ભાણિયાનો પોલીસ સ્ટેશને ફોન ગયો અને ઝીંદગી બચી ગઈ વાંકાનેર આપઘાત કરવા જતાં બહેનને વાંકાનેર શહેર પોલીસ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની મદદથી બચાવી લેવાયા હતા અને એક વર્ષથી રિસામણે બેઠેલા મહિલાનું પતિ સાથે પુન: મિલન કરાવી સાસરે વળાવ્યા…

વાંકાનેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

ધારાસભ્ય સોમાણી તથા પ્રાંત અધિકારી શિરેસીયાનું સન્માન વાંકાનેર: વાંકાનેરમાં વિશ્વ યોગ દિવસની ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે પાલિકા સંચાલીત ગર્લ્સ સ્કૂલ, કે.કે. માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ પોલીસ…

દલડી- દીઘલીયા વચ્ચે પાણી ચોરીની ફરિયાદ

ગેરકાયદેસર કનેક્શન જોડી બાજુમા આવેલ કપચીના ભરડીયામા પાણી જતું હતું વાંકાનેરના દલડી દીઘલીયા ગામ વચ્ચે પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણીની ચોરી ઝડપાઇ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના બોપલમાં રહેતા જયપાલભાઇ…

Content Copying Forbidden !!

error: Content is protected !!