કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે. રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે. 1) વાંકાનેર…

મેસરીયા રોડ પરથી વિદેશી સાથે ઝડપાયો

દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ વાંકાનેર: મેસરિયા બોર્ડથી મેસરીયા ગામ તરફ જતા રોડ પર સેન્ટબેરી કારખાના પાસે એક ઇસમને પોલીસ ખાતાએ ઝડપ્યો છે. જાણવા મળ્યા મુજબ મેસરીયા રોડ પર અજીતભાઇ બાબુભાઇ તકમરીયા…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

લોકસભામાં એક લાખ મતદારોનો વધારો નોંધાયો

તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે વાંકાનેર: દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તંત્રમાં ફેરવાયને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં આ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ…

સા. ન્યાય સમિતીની ચૂંટણીમાં ભાજપને લપડાક

ભાજપ શાષીત વાંકાનેર તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતી ચેરમેન પદે કોંગ્રેસ પક્ષના પાયલબેન ભરતભાઈ બેડવા બિનહરીફ ચૂંટાયા વાંકાનેર તાલુકા પંચાયત ભાજપનાં અઢી વર્ષની પ્રથમ ટર્મનાં શાષન બાદ બીજા અઢી વર્ષના શાષનમાં સામાજીક ન્યાય સિમિતીની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના પાયલબેન ભરતભાઈ બેડવા…

નકલી ટોલનાકા: નાના પકડાયા મોટા માથ્થા બાકી

વઘાસિયાના રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિવત ધરપકડ કરતી એલસીબી પોલીસ વાંકાનેર : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ બે આરોપીઓ મોરબી એલસીબી ટીમે…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

નવા કાયદામાં FIR થી ચુકાદા સુધીની સમયમર્યાદા

ન્યાય માટે તારીખ પછી તારીખ નહીં આવે શારીરિક શોષણના કિસ્સામાં પીડિતાનો મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે અને સાત દિવસમાં કોર્ટ ચાર્જશીટ માટે મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે નવી દિલ્હી: મોડા મળેલા ન્યાયને ન્યાય ન કહેવાય. આ સત્ય…

ચાલુ બાઈકે પરિણીતાએ કૂદકો મારતા મોત

રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત વાંકાનેર: વાંકાનેર-મોરબી હાઈવે પરથી પસાર થતાં મોટરસાયકલમાં સવાર પરિણીતાએ અચાનક કૂદકો મારતા પરિણીતાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી…

ભલગામમાં બે જુગારી ઝડપાયા: બે ભાગ્યા

વાંકાનેર: તાલુકાના ભલગામ ગામે બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઈ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા પોલીસ રેઇડ પકડાયા છે. પકડાઇ ગયેલ બન્ને ઇસમો પૈકીના નં.(૧) દીનેશભાઈ ભવાનભાઈ મકવાણા જાતે કોળી ઉવ.૩૫ ધંધો ખેતી રહે હાલ-રાજકોટ મુળ ગામ-કોઠારીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!