કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

વાંકાનેર ચીફ ઓફિસરનું સાચી દિશાનું કદમ

હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે વાંકાનેર: શહેરની અને ગ્રામ્ય પ્રજા વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યાથી વર્ષોથી બલ્કે દાયકાઓથી પીડાય છે. લોક દરબારની ભાગ્યેજ એવી મિટિંગ હશે, જેમાં આ સમસ્યાની રજૂઆત ન થઇ હોય. એક તો શહેરની બજારો જ સાંકડી છે અને…

મહીકામાં ખેતીવાડી ફિડરોમાં દિવસની લાઈટ અપાશે

સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી. યાદી…

જિલ્લાના 3 ASIની બદલી, નવા 7 PSI મુકાયા

મશાકપુત્રા નજરૂદીન રાજકોટ શહેરમાં મુકાયા વાંકાનેર: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે. હાલમાં રાજ્ય સરકારે…

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય…

સવારે મહિકામાં દીપડો નજરે ચઢ્યો

વનખાતું યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી વાંકાનેર પંથકમાં હિંસક અને ચપળ વન્યપ્રાણી દીપડાએ ધામા નાંખ્યા છે અને ખાસ કરીને વીડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે દેખાયાનું વિવિધ લોકો જણાવી રહ્યા છે ત્યારે ભયનો માહૌલ સર્જાયો છે. ગુજરાતમાં એશિયાટીક સિંહો આશરે ૬૦૦…

ડુંગળીમાં ખેડૂતો કરતા વેપારીને વધુ કમાણી

એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો…

વાંકાનેર શહેરના નવા વિકાસકામોના ટેન્ડર

મિલ પ્લોટ ચોકમાં સર્કલ અને હાઈમાસ્ટ ટાવર બનશે વાંકાનેર: ચીફ ઓફિસર વહીવટદાર વાંકાનેર નગરપાલિકા દ્વારા નીચે મુજબના ટેંડર બહાર પાડવામાં આવ્યા છે. (૧) સને ૨૦૧૯-૨૦ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-૮૮) અંતર્ગત પેવિંગ બ્લોક પાથવે, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટ,…

ટ્રાન્સપોર્ટરના બાઈક ઉપર ટ્રક ચડાવી દીધો

આઠ વર્ષની માસૂમ બાળકીનું પિતાની નજર સામે જ મૃત્યુ વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પુત્ર સાથે મોરબીના ખરેડા ગામે અંબાજી માતાજીના દર્શન કરીને પરત આવતા હતા ત્યારે ઉંચી – નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઈક ઉપર ટ્રક ચડાવી દેતા બાઈક પાછળ બેઠેલી…

ભૂદાનની જમીન માલિક વેચી શકે નહીં

હેતુફેર, વેચાણ, તબદિલ, પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજીએ એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવાં શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા…

Content Copying Forbidden !!

error: Content is protected !!