પાડધરા ગામ નજીક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે અકસ્માત: બે વ્યકિતઓના મોત
એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં…