ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે
જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની…